કોરોના મહામારીમાં અરવલ્લી યુવાસેના દ્વારા માસ્ક વિતરણ Tejendrasinh Rathod April 16, 2021 Gujarat Spread the love Post Views: 224 અત્યારે ચાલી રહેલી કોરોના મહામારીમાં અરવલ્લી યુવાસેના પ્રમુખ રાજસિંહ રાઠોડ અને એમના યુવા સેના મિત્રો યુગ મહેતા, ધર્મેન્દ્રસિંહ, હર્ષ પટેલ, શુભમ, કથન દ્વારા મોડાસા ચાર રસ્તે અને અને બસસ્ટેન્ડમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યુ.