બનાસકાંઠા રેમડેસીવિરની કાળાં બજારી ઝડપાઈ

બનાસકાંઠા રેમડેસીવિરની કાળાં બજારી ઝડપાઈ
Spread the love

સમગ્ર દેશમાં કોરોના નાં કપરાં સમયનો લોકો દરેક વસ્તુ ની કાળાં બજારી કરવા માં તેમજ આવક ડબલ કરવાનાં પેતરા અજમાવવામાં આવે છે આજે બનાસકાંઠા એલસીબી પોલીસે કોરોના કાળ માં દવા ની અછત સર્જાઇ છે ત્યારે કોરોના દર્દીને ઉપયોગી રેમડેસિવિર ઇંજેક્શન ને નોંધાવવા છતાં મળતાં નથી જેની કાળાં બજારી કરવા આવનાર અમદાવાદ નાં કાળા બજારી ઓને ડીસા ખાતે થી ઝડપવામાં એલસીબી પોલીસ બનાસકાંઠા ને સફળતા મળી હતી.રેમડેસિવીર ઇંજેક્શન એક ની કિંમત ૩૦૦૦૦ લેવામાં આવતી હતી.રેમડેસીવીર દવા ના બે ઇંજેક્શનની સાથે સાત સંલગ્ન ઈસમોની અટકાયત કરવામાં આવી છે .

રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)

IMG_20210501_191708.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!