વડાલી પાસ ક્ન્વીનર રમેશ પટેલ દ્વારા નાદરી સરપંચને જન્મ દિવસની શુભેચ્છા

જન્મદિવસ ની શુભેચ્છઓ…
જય અર્બુદા માં…
આજે વડાલી તાલુકા ના નાદરી ગામ ના સરપંચ અને મારા મિત્ર સમાન આદરણીય અશોકભાઈ નો જન્મ દિવસ છે.. અશોકભાઈ હમેશાં લોકસેવા ના તમામ કામો માં સહિયોગ આપે છે..માતાજી તેમને સ સ્વસ્થ રાખે..દીર્ઘાયુ જીવન આપે એજ એમના જન્મદિવસ નિમિતે પ્રાર્થના…. તેઓ અને તેમનો પરિવાર અને તમામ લોકો સુખી મંગળ રહે એજ ભાવ સાથે…જન્મદિવસ ની શુભેચ્છઓ…
રિપોર્ટ : કિરણ ખાંટ (વડાલી)