S&P ગ્લોબલને વર્ષ 2021માં કામ કરવા અને કારકિર્દી બનાવવા માટે ભારતની 100 શ્રેષ્ઠ કંપનીઓમાં સ્થાન
- ઉચ્ચ વિશ્વાસ તથા ઉચ્ચ પ્રભાવ અને કંપનીના જબરદસ્ત કામગીરી બદલ ટોચના 77 માં નામ સ્થાન આપવામાં આવ્યું છે
વિશ્વવ્યાપી કેપિટલ અને કોમોડિટી બજારોમાં રેટિંગ્સ, બેંચમાર્ક, વિશ્લેષણાત્મક માહિતી અને ડેટા પ્રદાન કરનારી એસ એન્ડ પી ગ્લોબલ (એનવાયએસઈ: એસપીજીઆઈ) ને 2021 માં વિશ્વની અગ્રણીય કંપની માં શ્રેષ્ઠ કામ કરવાના સ્થળ તરીકે ભારતની ૧૦૦ શ્રેષ્ઠ કંપનીઓમાં સ્થાન આપવામાં આવ્યું છે. એસ એન્ડ પી ગ્લોબલ ખાતે, અમે કર્મચારીને પ્રોત્સાહન આપવા કટિબદ્ધ છીએ -જે કંપનીના મૂલ્યોમાં છે. અમે વિશ્વભરની પ્રગતિને વેગ આપવા માટે કામ કરીએ છીએ. અમે એસ એન્ડ પી ગ્લોબલ સઁસ્કૃતિના આ મૂળ તત્વને પ્રોત્સાહન પવા માટે અસંખ્ય પહેલ કરી છે, અને આ માન્યતા તે પ્રયત્નોની યોગ્ય સ્વીકૃતિ છે,’ જે ભારતમાં એસ એન્ડ પી ગ્લોબલના મેનેજિંગ ડિરેક્ટર નિલમ પટેલ દ્વારા જણાવામાં આવ્યું હતું.
એસ એન્ડ પીગ્લોબલને આ ઓળખ મળવા માટે ગ્રેટ પ્લેસ ટુ વર્ક ® સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલા કઠોર આકારણી પાર પાડવની હતી જેમાં દરેક કર્મચારીઓ ના કામ કરવા સાથે એક ઉચ્ચ સ્થળ બનાવવા માટે, ઉચ્ચ વિશ્વાસ તથા ઉચ્ચ પ્રભાવ સંસ્કૃતિ સાથેની ટીમ બનાવવાના પાંચ પરિમાણો – વિશ્વનીયતા , આદર, , ગૌરવ અને પરસ્પર સમજણ તેમજ મિત્રતા પર શ્રેષ્ઠતા જેવા તમામ પરિબળો પર દયાન રાખવામાં આવ્યું હતું અને તે પરીક્ષણો કરવામાં આવ્યા હતા અને કંપની દ્વારા ખુબજ સરસ પરિણામો મળ્યા હતા.