Post Views:
287
અમરેલી જીલ્લા કાઠી ક્ષત્રીય સમાજ ના યુવા અગ્રણી ભરતભાઈ ગીડા નો આજે જન્મ દિવસ હોવાથી તેમના મિત્રો અનુભાઈ વાળા ખંભાળીયા, મહેશભાઈ વાળા, અમીતગીરી ગોસ્વામી વગેરે સામાજીક, રાજકીય મિત્રો જ્ઞાતિજનો તેમના મોબાઈલ નંબર 99042 22443 પર જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવી રહ્યા છે.