અરવલ્લી જિલ્લા ભાજપ યુવા મોરચામાં નિમણૂક કરાઈ

અરવલ્લી જિલ્લા ભાજપ યુવા મોરચા માં વિવિધ નિમણૂકો કરાઈ હતી જેમાં કા.સભ્ય તરીકે આનંદ કાંતિલાલ પટેલ(હીરાપુર ચિલ્લા) ની નિમણુંક કરવામાં આવી હતી તો મંત્રી તરીકે જયેશભાઇ ઠાકોર ની નિમણૂક કરવામાં આવી હતી ધનસુરા તાલુકાના હિરાપુર ચિલ્લા ના વતની આનંદભાઈ પટેલ યુવા અગ્રણી છે જેમની અરવલ્લી જિલ્લા ભાજપ યુવા મોરચા માં કા. સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી હતી જેણે લઈ અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતાં અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ ધ્વારા અરવલ્લી જિલ્લા ભાજપ યુવા મોરચા માં ઉપપ્રમુખ,મંત્રી કા. સભ્ય સહિત વિવિધ હોદ્દેદારો ની નિમણૂક કરવામાં આવી હતી