જનસંઘર્ષ વિરાટ પાર્ટી દ્વારા કારગિલ વિજય દિવસ નિમિતે જવાનોને શ્રદ્ધાંજલિ

કારગીલ વિજય દીવસ નિમિત્તે જનસંઘર્ષ વિરાટ પાર્ટી દ્વારા વસ્ત્રાલ અમર જવાનને શ્રધ્ધાંજલિ અર્પી હતી…! આજથી બહાદુર શહીદના પરિવારજનોને આર્થિક મદદ માટે પાર્ટીનો યુથ મોરચો વેબસાઇટ ભારત પર જાગૃત કરીને અનુદાન પ્રદાન કરી રહ્યું છે. https://bharatkeveer.gov.in/! આ દરમ્યાન પાર્ટીના આગેવાનો જોડાયા હતા.