દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારના આબાઘટા ત્રી મંદિર પાસેથી ભારતીય બનાવટનો વિદેશીદારૂ પકડી પાડી

દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારના આબાઘટા ત્રી મંદિર પાસેથી ભારતીય બનાવટનો વિદેશીદારૂ પકડી પાડી
Spread the love

ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દાંતા પોલીસ
મે.આઇ.જી.પી.સા.શ્રી જે.આર.મોથલીયા સા. સરહદી રેન્જ,ભુજ નાઓની સુચના અંતર્ગત એસ.પી.સા.શ્રી તરૂણકુમાર દુગ્ગલ સા.બનાસકાંઠા, પાલનપુર નાઓએ બનાસકાંઠા જીલ્લામાંથી દારૂની પ્રવુતિ નેસ્ત નાબુદ થાય તે સારૂ પ્રોહી ડ્રાઇવનુ આયોજન કરેલ હોઇ….
💫 ઉપરોક્ત ડ્રાઇવ અન્વયે મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સા. પાલનપુર વિભાગ,પાલનપુર તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી.ચૌધરી સા. નાઓએ દારૂની પ્રવુતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક કાર્યવાહી કરવા સુચના કરેલ હોઇ ….
💫 જેથી અમો એસ.જે.દેસાઈ પો.સબ.ઇન્સ.દાંતા પો.સ્ટે નાઓ સ્ટાફના રાહુલભારથી ગોવિદભારથી અ.હેડ.કોન્સ બ. નં.૯૪૯ તથા વાસીમખાન જાફરખાન અ.હેઙકોન્સ બ.નં.૧૦૨૭ તથા શાંતિભાઈ હરીભાઈ અ.પો.કોન્સ બ.નં ૧૮૫૦ તથા સુરેશભાઇ વિરાભાઇ અ.પો.કોન્સ બ.નં.૮૦૯ વિગેરે પો.સ્ટાફના માણસો અમારી સાથે દાંતા પો.સ્ટે. વિસ્તારમાં પ્રેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ભેમાળ ગામે આવતા અમોને ખાનગી રાહે હકીકત મળેલ કે એક સફેદ રંગની હુન્ડાઇ કંપનીની ક્રેટા કાર નં.જી જે-૯-બી.ઇ.૭૩૦૭ ની પાલનપુર તરફથી આંબાઘાંટા તરફ આવી રહેલ છે, જે હકીકત આધારે આબાઘટા ત્રી મંદિર પાસે સદર ગાડીની વોચ તપાસમા રહી હકીકત વાળી ગાડી આવતા જે ગાડી ચેક કરતા તેમાથી ગે.કા.વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ નાની મોટી બોટલ કુલ નંગ-૧૦૩ કીરૂ.૪૯૬૧૭/- નો તથા સફેદ રંગની હુન્ડાઇ કંપનીની ક્રેટા 1.6 CRDI 5X+ કાર કીરૂ.૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૧ કીરૂ.૫૦૦૦/-નો એમ કૂલ મુદામાલ કિ.રૂ-૫૫૪૬૧૭/- ના સાથે આ કામના આરોપી પ્રવિણભાઇ વેરસીભાઇ ઓડ રહે.માથાસુર તા.ઇડર જી.સાબરકાંઠાવાળાને પકડી પાડી તેના વિરૂધ્ધ પ્રોહી ક.૬૫એઇ,૧૧૬ (બી),૯૮(૨) મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

રિપોર્ટ : અમિત પટેલ.અંબાજી

IMG-20210801-WA0034.jpg

Amit Patel

Amit Patel

Right Click Disabled!