શ્રાવણ માસના પ્રથમ સોમવાર ના નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં શ્રુંગાર દર્શન

દ્વારકા: દ્વારકા જિલ્લામાં આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં આજે હિન્દૂ ધર્મના પાવન અને પવિત્ર એવા શ્રાવણ માસના પ્રથમ સોમવારે ખુબજ મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારે પાંચ વાગ્યે આરતી પૂજા અર્ચના તેમજ સંધ્યા સમયના શ્રુંગાર દર્શન નો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી
રિપોર્ટ : રાકેશ સામાણી