સરાલી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મકાન નુ લોકાપર્ણ કરાયું

સરાલી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મકાન નુ લોકાપર્ણ કરાયું
કઠલાલ તાલુકા ના સરાલી ગામે પિઠાઈ. પી. એચ. સી. મા આવતા સરાલી ગામે સબ સેન્ટર નવિન મકાન નુ લોકાર્પણ કઠલાલ તાલુકા પ્રમુખ શ્રી ગોવિંદભાઈ પરમાર તથા એપી.એમ.સી ચેરમેન શ્રી હસમુખભાઇ પરમાર.સરાલિ સરપંચ શ્રી સાબાબેન રાઠોડ ક્ષત્રીય રાજપુત સમાજ ના પ્રમુખ. ભવાનસિંહ ઝાલા તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.સૌરભ શાહ અને આયુષ મેડિકલ ઓફિસર મેડમ ડૉ. દર્શનાબેન વાઘેલાના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યુ આ અવસરે તેજસભાઈ સોલંકી. સીએચઓ, આરોગ્ય કાર્યકર હિતેશભાઈ. સ્ત્રી આરોગ્ય કાર્યકર ભારતીબેન. તેમજ આશા વર્કર બહેનો અને ગામ ના આગેવાનો હાજર રહ્યા હતા.
રિપોર્ટ : મકસુદ કારીગર,ખેડા-કઠલાલ