અખીલ ભારતીય સંત સમિતિ માં વિહળધામ પાળીયાદ ના મહંત ભયલુબાપુ ની કાયમી સભ્ય પદ Rasik Vegada August 21, 2021 Gujarat Spread the love Post Views: 128 અખીલ ભારતીય સંત સમિતિ માં વિહળધામ પાળીયાદ ના મહંત ભયલુબાપુ ની કાયમી સભ્ય પદે નિયુક્તિ થવા બદલ અમરેલી જીલ્લા સાધુ સમાજ ના યુવા અગ્રણી અમીતગીરી ગોસ્વામી દ્વારા શુભેચ્છા પાઠવી સન્માનિત કરવામાં આવ્યા… રિપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી