દલખાણીયા માં બિરાજતા જંગલેશ્વર મહાદેવ ના આજ શણગાર બીલી પત્ર પુષ્પ શણગાર કરવામાં આવ્યા

*અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા માં બિરાજતા જંગલેશ્વર મહાદેવ ના આજ શણગાર બીલી પત્ર પુષ્પ શણગાર કરવામાં આવ્યો જંગલેશ્વર મહાદેવ ને તન-મન-ધન થી આરાધના કરતા ભાવિક ભક્તો શ્રાવણ માસ દરમિયાન જંગલેશ્વર મહાદેવ ની ગામ ના લોકો દ્વારા આરાધના કરવામાં આવે છે જંગલેશ્વર મહાદેવ મંદિરે હકુદાદા દ્વારા પુજા આરતી ભગવાન ને પ્રસાદ મહંત દ્વારા કરવામાં આવે છે દલખાણીયા થી યોગેશ સોલંકી જણાવે છે