ખાંભા અને ઉપરવાસમાં ભારે વરસાદ ને પગલે ભુત વડલી નદી મા આવ્યુ પુર

ખાંભા અને ઉપરવાસમાં ભારે વરસાદ ને પગલે ભુત વડલી નદી મા આવ્યુ પુર
ખાંભા શહેરમાં ઉપર વાસમાં ભારે વરસાદના ના પગલે ખાંભા ની ભુત વડલી નદી મા આવ્યુ પુર વાત કર્યા તો ખાંભા શહિત સમગ્રમાં ભારે વરસાદ ની આગાહી ત્યારે આજ ખાંભા શહેરમાં ધોધમાર વરસાદ પડીયો ત્યારે ઉપર વાસમાં ભારે વરસાદ ના પગલે બુધવારે ખાંભા અને ઉપરવાસમાં વાસમાં વરસાદના કારણે ખાંભા ની નદી મા પુર આવ્યું હતું
પ્રિપોર્ટ : હનીફ કુરેશી