ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન સંઘે અમરેલી જિલ્લા કલેકટરને વિવિધ માંગ સાથે ધરણા બાદ આવેદન પત્ર પાઠવ્યું

ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન સંઘે અમરેલી જિલ્લા કલેકટરને વિવિધ માંગ સાથે ધરણા બાદ આવેદન પત્ર પાઠવ્યું
Spread the love

ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન સંઘે અમરેલી જિલ્લા કલેકટરને વિવિધ માંગ સાથે ધરણા બાદ આવેદન પત્ર પાઠવ્યું

અમરેલી ભારતીય કીસાન સંઘ ગુજરાત પ્રદેશ ના પટેલ વાડી અમરેલી ખાતે ધરણા બાદ જિલ્લા કલેકટર શ્રી ને વિવિધ માંગ સાથે આવેદન પત્ર અપાયું ભારતીય કિસાન સંધ  ગુજરાત પ્રદેશ ના કૃષિ ના ઋષિ સેજલિયા પ્રફુલભાઈ સહિત અમરેલી જિલ્લા ભર માંથી દરેક તાલુકા ના ભારતીય કિસાન સંધ ના હોદાદારો અગ્રણી ની ઉપસ્થિતિ માં અસંખ્ય ખેડૂતો એ અમરેલી પટેલવાડી ખાતે એક દિવસીય ધરણા યોજી જિલ્લા કલેકટર શ્રી અમરેલી ને ખેતી ની જમીન ને લગતા પ્રશ્નો વિવિધ માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું ખેડૂતો એ અશત દુષ્કાળ અને સર્વે ની સમસ્યા ઓ વીજ ચેકિંગ ની પજવણી ૧૩૫ ની કલમ દૂર કરો ખેતી ની જમીન ને કાયમી ચિસાઈ પાણી માટે કલ્પસર શરૂ કરો વન્ય પ્રાણી ઓની સમસ્યા ખેત ઓજાર ટ્રેકટર ગાડા તરીકે મંજૂરી  વીજ ચેકિંગ ટેકાના ભાવ સહિત ના પજવતા પશ્ર્નો સાથે ખેતી ની જમીન ને કાયમી પાણી મળી રહે તે માટે કલ્પસર યોજના સહિત અનેકો માંગ સાથે મુખ્ય મંત્રી ને ઉદેશી ને કરાયેલ રજુઆત નું આવેદન પત્ર જિલ્લા કલેકટર શ્રી ને પાઠવગુ હતું

IMG_20210908_191615.jpg

Admin

Nilesh Parmar

9909969099
Right Click Disabled!