દામનગર ના ઠાંસા ગામે અંત્યોદય ના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યય ની જન્મ જ્યંતી ઉજવાય

દામનગર ના ઠાંસા ગામે આજરોજ, તા,૨૫/૯/૨૧ ઠાંસા તાલુકા પંચાયત સીટ દ્વારા ભાજપ પરિવાર દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યય ની જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજેલ અમરેલી જિલ્લા ભાજપ અગ્રણી શ્રી જનકભાઈ તળાવીયા લાઠી તાલુકા પંચાયત ના મધુભાઈ નવાપરા ભાજપ મહામંત્રી દિનેશભાઈ જમોડ તાલુકા ભાજપ કોષાધ્યાક્ષ ઘનશ્યામભાઈ રાઠોડ હીરાભાઈ નવાપરા ચંડીદાનભાઈ ગઢવી ધર્મેશભાઈ પરમાર હરિભાઈ નવાપરા રામભાઇ છગનભાઈ નવાપરા આ કાર્યક્રમ માં હાજર રહ્યા તે બદલ ખૂબ ખૂબ અભિનંદન પંડિત દિન દયાળ ઉપાધ્યાય જન્મ જયંતી એ અંત્યોદય ના પ્રણેતા ની સ્મૃતિ ઓને યાદ કરી પુષ્પાજંલી અર્પી હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા