લાઠી માં અંત્યોદય ના પ્રણેતા પંડિત દિનદયાલ ઉપાધ્યય ની જન્મ જ્યંતી એ સ્વચ્છતા અભિયાન

લાઠી શહેર માં પાલિકા પ્રમુખ સહિત શહેર ભાજપ ટિમ દ્વારા શહેર માં પંડિત દિનદયાલ ઉપાધ્યય ના જન્મ દીને સ્વચ્છતા અભિયાન ચલાવાયું આજ રોજ પંડિત દીનદયાલ ની જન્મજયંતિ નિમિતે લાઠી ભાજપ શહેર દ્વારા સવારે ભીડભજન મહાદેવ ના મંદિરે સાફ સફાઈ તેમજ પુષ્પાંજલિ અર્પણ નૉ કાર્યકમ યોજાયેલ જેમાં ભાજપ ના તમામ હોદ્દેદારો કાર્યકરો તેમજ નગર પાલિકા ના સદસ્યો એ અંત્યોદય ના પ્રણેતા પ્રખર રાષ્ટ્રવાદી પંડિત દિનદયાલ ઉપાધ્યય ની જન્મ જ્યંતી એ તેમના જીવન ના ઉત્તમ આચરણૉ ને યાદ કરી સ્વચ્છતા અભિયાન ચલાવી ને જન્મ દિન ની ઉજવણી કરી હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા