જૂનાગઢ જિલા ની આશાવર્કર બહેનો એ પડતર માંગણી પ્રશ્ને કલેક્ટર શ્રી ને આવેદન પાત્ર પઠવ્યું…

જૂનાગઢ જિલા ની આશાવર્કર બહેનો એ પડતર માંગણી પ્રશ્ને કલેક્ટર શ્રી ને આવેદન પાત્ર પઠવ્યું…
ગુજરાત માં આરોગ્ય સેવા તળે સમગ્ર ગુજરાત માં સક્રિય રીતે સેવા આપતી 40 હજાર વધુ આશા વર્કરો અને ફેશીલીએટર બહેનો ની વેદના તથા પ્રશ્નો જેવાકે કોરોના કપરા સમય માં સવારે 9 વાગ્યાથી મોડેશુધી બજાવેલી ફરજો ના વળતર રૂપે આશાબહેનોને 33 રૂપિયા અને ફેશીલીએટરો ને 17 રૂપિયા દૈનિક રકમ ચૂકવી તેને બદલે 300 રૂપિયા દૈનિક ચૂકવે તેવી અનેક માંગો તેમજ બીજા ઘણા મુદા ઓ દર્શાવી ભારતીય મજદૂર સંઘ દ્વારા જૂનાગઢ કલેક્ટર શ્રી ને આવેદન પત્ર પાઠવ વામાં આવ્યું તેમજ આશા બહેનો દ્વારા લેખિત માં જણાવ વામાં આવ્યું કે અમારા પ્રશ્નો નું નિરાકાર નય આવે તો આમે કાળી પટી બાંધી આંદોલનો કરીશું ..
રિપોર્ટ : રહીમ કારવાત
વથલી