શ્રી ગોવર્ધન ગૌશાળા વડીયા ના આંગણે પ્રથમ સમૂહલગ્ન નું આયોજન

શ્રી ગોવર્ધન ગૌશાળા વડીયા ના આંગણે પ્રથમ સમૂહલગ્ન નું આયોજન
Spread the love

હરખ નાં વધામણા….
કંકુ છાંટી કંકોતરી મોકલજો…. એમાં… લખજો લાડકડી નું નામ…. માણેક સ્થંભ રોપ્યો…..
વડીયા માં….સમૂહલગ્ન નું આયોજન…
તારીખ -: ૧૭:૪:૨૦૨૨ , રવિવારે
વડીયા શ્રી ગોવર્ધન ગૌશાળા ના ઉપક્રમે … વડીયા ના આંગણે …પહેલી વખત…સમૂહલગ્ન નું આયોજન ….૧૧ (અગીયાર ) કુંવારી કન્યાઓ માટે કરવામાં આવ્યું છે…. જેમાં…
કોરોના કાળમાં જે દિકરીઓએ પરિવાર ની છત્રછાયા ગુમાવી છે… અથવા તો માતા કે પિતા માંથી કોઈ એક ને ગુમાવેલા છે… તેવાં પરિવાર ની કન્યાઓ ને નાત જાત ના ભેદભાવ વિના …. પ્રથમ સમૂહ લગ્નોત્સવ માં સમાવેશ કરવામાં આવશે….
આ માટે કન્યાઓ ના મોભીઓ એ કોઈ પણ જાતનો ખર્ચ કરવાનો રહેશે નહીં…
આ માટે કન્યાઓ ના વાલીઓએ વડીયા ખાતે શ્રી મનીષભાઈ ઢોલરીયા નો સંપર્ક કરીને નામ લખાવવા વિનંતી… જેથી આપની સુચારૂ વ્યવસ્થા જાળવી શકીએ…
કન્યાઓ ને… કંકાવટી થી માંડી ને મામાટ સુધી નો કરિયાવર… દાતાઓ ના સહયોગથી આપવામાં આવશે….

સાથે ના કરિયાવર ના લિસ્ટ મુજબ … અથવા…ફૂલ નહીં તો ફુલની પાખડી રૂપે …રોકડ સહાય દાતાઓ એ પોતાનો સહયોગ આપવા માટે વિનંતી કરવામાં આવે છે….
તદુપરાંત…
દાતાઓ આ કન્યા વિદાય ના કાર્ય માં…ફૂલ નહીં તો…ફૂલ ની પાખડી આપી ઉદારતા દાખવી રોકડ સહાય આપી …..અમારા આ પ્રથમ પ્રયાસ ને અનુમોદના…. આપવા વિનંતી…
આ માટે દાતાઓ એ નિચેના નંબર ઉપર …સંપર્ક કરશો…🙏🏼
#-#-#-#-#-#-#-#-#-#-#-#-
રાજકોટ ખાતે..~~~~~~
🌾 શ્રી કાળુમામા વડેરીયા…
📞 ૯૮ ૯૮ ૦ ૭૧ ૪૫૦…
*#* કમીટી ચેરમેન…
# રાજકોટ નાગરિક સહકારી બેંક, રૈયા રોડ શાખા, રાજકોટ..
📞૯૯ ૭૯૯ ૨૯ ૩૫૯
# રમેશભાઈ એમ સંઘાણી..
~•~•~•~•~•~•~•~•~•~•
વડીયા ખાતે સંપર્ક…~~~~~
📞 ૯૭ ૨૪૧ ૩ ૧૨ ૧૨
# મનીષભાઈ ઢોલરીયા…
📞 ૯૯ ૭૯૭ ૬૨૨ ૮૪…
#. દિનેશભાઈ સેજપાલ….
📞. ૯૯ ૭૪૬ ૪૨ ૩૪૫…
#. અરૂણભાઇ ( દરજી )…
#~~~~~~~~~~~~~~
આયોજન…..>>>>>>>>>>>
🙏🏼 શ્રી ગોવર્ધન ગૌશાળા, વડીયા….
ચારણીયા રોડ,તા.વડીયા,જિ.અમરેલી…
ગુજરાત..પીન ૩૬૫ ૪૮૦.

Lokarpan-Web-Link-Alert-20211109_163553.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!