હળવદ તાલુકાના તાલુકાના રાયધ્રા ગામે લગ્ન પ્રસંગમાં જાહેરમાં ફાયરીંગ નો નો વીડિયો થયો વાયરલ

હળવદ તાલુકાના તાલુકાના રાયધ્રા ગામે લગ્ન પ્રસંગમાં જાહેરમાં ફાયરીંગ નો નો વીડિયો થયો વાયરલ
હળવદ પોલીસ દ્વારા આરોપી ને ઝડપી પાડવા તપાસ ના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા
ગ્રામ્ય વિસ્તારમાં લગ્ન પ્રસંગે જાહેર માં ભડાકા કયૉ નો વીડીયો વાઈરલ.પોલીસ તપાસના ચક્રો ગતિમાન કર્યા
હળવદ તાલુકાના રાયધ્રા ગામ લગ્ન પ્રસંગમા ફાયરીંગનો વિડીયો વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.લગ્ન પ્રસંગમા દિવસે અને રાતે વરધોડામા દેશી બંદૂક જેવા છોટા માં થી ફાયરીંગ કર્યા નો વીડિયો વાયરલ થયો હતો. પ્રસંગે રાજકિય આગેવાનો પણ હાજર હોવાનું જાણવા મળ્યું છે.એક બાજુ ચુંટણીનો માહોલ અને જાહેર નામું હોવા છતાં જાહેરમા ફાયરીંગ નો વીડીયો વાઈરલ થયો હતો. જાણવા મળતી માહિતી રાયધ્રા ગામે દીકીરી ના લગ્ન પ્રસંગે ફાયરિંગ નો વીડીયો વાઈરલ થયો હતો.એક બાજુ ચુંટણી નુ જાહેરનામું છે.છતા જાહેર માં ફાયરિંગ નો વિડિયો વાઇરલ થતાં તંત્ર માં દોડધામ મચી જવા પામી છે.વિડીયો હળવદ તાલુકાના રાયધ્રા ગામોનો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.હળવદ ઇન ચાજૅ પી.આઈ.એ.એ.જાડેજા દ્વારા આરોપી ને ઝડપી પાડવા તપાસ ના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
રિપોર્ટ : મયુર રાવલ હળવદ