કુંકાવાવ વડિયા તાલુકા યુવા ભાજપમાં કૌશીક પાનસૂરિયા ની ઉપપ્રમુખ તરીકે વરણી

કુંકાવાવ વડિયા તાલુકા યુવા ભાજપમાં કૌશીક પાનસૂરિયા ને ઉપપ્રમુખ તરીકે વરણી…
ગુજરાત પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ અને અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા ની સુચનાથી અને અમરેલી જીલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ શિયાળ અને વડિયા કુંકાવાવ તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટળા સાથે સંકલન કરી આજ રોજ વડિયા કુંકાવાવ તાલુકા યુવા ભાજપ ના હોદેદારો અને તાલુકા યુવા ભાજપ ના કારોબારી સભ્યો ની નિમણૂંક કરવામા આવી છે ત્યારે નાજાપુર ના યુવા આગેવાન અને નાની ઉંમર માં લોકસેવા કરી ખૂબ મોટી નામના મેળવી છે ત્યારે કૌશિકભાઈ પાનસૂરિયા ને ઉપપ્રમુખ બનવા બદલ લોકો અને મિત્રો દ્વારા શુભેચ્છા આપવામાં આવી
રિપોર્ટ રાજુ કારીયા વડીયા