મોટી કુકાવાવ ગામે સહિદો ને શ્રદ્ધાંજલી આપવામાં આવી

*શ્રદ્ધાંજલી*
અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ
હવેલીના મુખ્યાજી પંડ્યાજી ગામના આગેવાનો તેમજ ગામજનો જોડાયા હતા.
સહિદો ને શ્રદ્ધાંજલી રૂપે પુષ્પ અને
હાલમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં સહિદ થનાર ત્રણેય પાંખના વડા બિપીન રાવત સર તેમજ તેમના પત્ની તેમજ અન્ય અધિકારી સહીદ થતાં તેમને ર્શ્રદ્ધાંજલી અર્પણ કરવા માટે નિવૃત્ત આર્મીમેન સંજયભાઈ લાખાણી ની બી ફોજી ટીમ લીડર ભૂમિબેન મહેતા તેમજ બી ફોજી ના સભ્યો દ્વારા કેન્ડલ માર્ચ યોજી હતી
સહિદો ને શ્રદ્ધાંજલી રૂપે પુષ્પ અને કેન્ડલ વડે શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
નિવૃત ફોજી સંજયભાઈ લાખાણી એ જણાવેલ કે C.D.S રાવત સાહેબની 43 વર્ષ ની સેવાને દેશ કાયમ યાદ રાખશે.
સમગ્ર કાર્યક્રમ સંચાલન કિર્તીભાઇ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ રસિક વેગડા લોકાર્પણ દૈનિક ન્યુઝ