દામનગર પીવા ના મીઠા પાણી નો વેડફાટ પાલિકા તંત્ર ની બેદરકારી…

દામનગર પીવા ના મીઠા પાણી નો વેડફાટ પાલિકા તંત્ર ની બેદરકારી નલ સે જલ મુખ્ય બજારો માં વરસાદ સમાંતર પાણી ગટરો માં ભળી રહ્યા છે કાયમી સમસ્યા
દામનગર નગરપાલિકા નું નલ સે જલ પીવા ના મીઠા પાણી નો વેડફાટ કાયમી સમસ્યા
દામનગર નગરપાલિકા જે વિસ્તાર માં પાણી કરે એટલે ખબર પડી જ જાય મુખ્ય બજારો શેરી ઓમાં પીવા ના પાણી વરસાદી પાણી સમાંતર ચાલવા લાગે છે
સરકાર સેવ વોટર જળ બચાવો અભિયાનો ચલાવે કરોડો નું કેપિટલ એસેટ બજેટ ખર્ચ કરી નલ સે જલ ઘેર ઘેર પીવા ના પાણી પહોચાડવા ઝુંબેશો ચલાવી રહી છે ત્યારે દામનગર પાલિકા તંત્ર ની ઘોર બેદરકારી
શહેર ની એસ બી આઈ બેંક પાસે થી શહેર ના સરદાર ચોક સુધી ની બજારો માંથી પીવા નું મીઠું પાણી સીધું ગટર માં જઈ રહ્યું છે
શહેર ની લુહાર શેરી માં કાયમી સમસ્યા પાલિકા પીવા ના મીઠા પાણી ની લાઈન શરૂ કરે એટલે લુહાર શેરી માં વરસાદ સમાંતર પાણી ચાલે છે આ અંગે રજુઆત માં પાલિકા નો લુલો બચાવ પાલિકા તંત્ર પીણી વિતરણ કરે એટલે મુખ્ય બજારો શેરી ઓમાં પીવા ના પાણી વરસાદી પાણી સમાંતર ચાલે લુહાર શેરી સહિત ના વિસ્તારો માં કાયમી સમસ્યા
અનેકો મિલ્કત ધારકો મકાન બંધ કરી અન્ય શહેર માં જતા રહ્યા છે અને નળ શરૂ રહી ગયા છે આ વાત સાચી હશે ? પીવા ના મીઠા પાણી નો આવો વેડફાટ ક્યાં સુધી ચાલશે?
દામનગર નગરપાલિકા તંત્ર ડેમેટ કન્ટ્રોલ કરી પીવા ના મીઠા પાણી નો વેડફાટ બંધ કરે તે જરૂરી છે
પીવા ના મીઠા પાણી ગટર માં જતા અટકાવી સેવ વોટર ઝુંબેશ માં સહભાગી ન બની શકે ?
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા