સુરત: સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ દ્વારા શહીદો ની સ્મૃતિ માં મહારક્તદાન કેમ્પ યોજી શ્રદ્ધાંજલિ પાઠવી

સુરત સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ દ્વારા શહીદો ની સ્મૃતિ માં મહારક્તદાન કેમ્પ યોજી શ્રદ્ધાંજલિ પાઠવી
સુરત શહેર માં સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શહીદો ની સ્મૃતિ માં રક્તદાન કેમ્પ યોજી શ્રદ્ધાંજલિ પાઠવી શહેર ની ધર્મ સેવા મંડળ નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત હિંદુ જાગરણ મંચ તથા યુવા અનરસ્ટોપેબલ ગ્રુપ ના સયુંકત ઉપક્રમે આયોજીત રકતદાન શિબિર વીર શહીદ સેનાનીઓ ની સ્મૃતિ માં અનોખી રીતે શ્રદ્ધાજંલી પાઠવી તારીખ ૧૯/૧૨/૨૧ ને રવિવાર ના રોજ સમય: ૧૦-૦૦ થી ૫-૦૦ વાગ્યા સુધી યોજાયો હતો વડવાળી શેરી બેગમપુરા સુરત ખાતે મહા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ૯૦ બોટલ રક્તદાન થયું છે જેમાં ઉત્સાહ ભેર યુવાનો એ રક્તદાન કર્યું હતું તમામ રક્તદાતા ઓ પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરતા સુરત શહેર ની સ્વૈચ્છિક સંસ્થા જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત ના અગ્રણી ઓ દ્વારા તમામ રક્તદાતા ઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા