ધ્રોલ ની ગારડી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ના એ દોડ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો

ધ્રોલ ની ગારડી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ના એ દોડ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત 1500 મીટર દોડ સ્પર્ધા માં ધ્રોલ ની ગારડી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ના વિધાર્થી જાડેજા ક્રિપાલ સિંહ વી એ સમગ્ર યુનિવર્સિટી માંથી પ્રથમ ક્રમ મેળવી ગારડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નું ગૌરવ વધારેલ છે શ્રી ક્રિપાલ સિંહ ને કોલેજ ના રમત ગમત ના ઉત્સાહી પ્રોફેસર શ્રી સમીર ભાઈ લીંબડ કોલેજ ના યુવા ટ્રસ્ટી શ્રી જ્યેન્દ્ર ભાઈ મૂંગરા અને પ્રિન્સિપાલ શ્રી વિજય ભાઈ સોજીત્રા એ શુભેચ્છાઓ પાઠવી છે
રિપોર્ટ : અશ્વિન બી આશા ધ્રોલ