ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ એકતા કમિટી ગુજરાત ના સ્થાપક પત્રકાર શ્રી હરેશભાઈ પરમાર નો આજે જન્મદિવસ છે.

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ એકતા કમિટી ગુજરાત ના સ્થાપક પત્રકાર શ્રી હરેશભાઈ પરમાર નો આજે જન્મદિવસ છે.
(હરેશભાઈ ને રાજકીય આગેવાનો, સમાજીક આગેવાનો, સાધુ-સંતો, પોલિસ પરીવાર, પ્રેસ મિટીયા સહિત જન્મ દિવસ ની શુભકામનાઓ પાઠવી છે.)
ચમારડી : શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ એકતા કમિટી ગુજરાત ના સ્થાપક અને પત્રકાર ચમારડી ગામ ના વતની શ્રી હરેશભાઈ ડી પરમાર નો આજે જન્મદિવસ છે, ખુબ ટુકા સમય માં અમરેલી જિલ્લામાં પત્રકાર ચેત્રે બહોળો પ્રતિસાદ મેળવી લોક પ્રશ્નો ને વાચા આપનાર તેમજ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ના નાના માં નાના લોકો સાથે ઉભા રહેનાર શ્રી હરેશભાઈ પર જન્મદિવસ ની શુભેચ્છાઓ નો વરસાદ થય રહ્યો છે. રાજકીય આગેવાનો, પોલિસ પરીવાર, પ્રેસ મિડિયા, મિત્રો, સાધુ-સંતો, પરીવાર, સગાંસંબંધીઓ સહિત સૌ કોઈ હરેશભાઈ ને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. સવાર થી જ તેમના મોબાઈલ નંબર ૯૭૨૬૮૮૯૧૭૩ ઉપર શુભેચ્છાઓ નો વરસાદ થય રહ્યો છે.
હરેશભાઈ ને તેમના મમ્મી-પપ્પા શારદાબેન ધીરૂભાઈ પરમાર, તેમના ધર્મપત્ની જલ્પાબેન હરેશભાઈ પરમાર, બહેન-બનેવી મનિષાબેન ચીમનભાઈ પોસીયા, નાનાભાઈ પત્રકાર રાહુલ પરમાર, લાડકી ભાણી વિધીકા ચીમનભાઈ પોસીયા તથા મિત્રો, સગાંસંબંધીઓ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. સાથે સમગ્ર ન્યૂઝ ટીમ પરીવાર વતી હરેશભાઈ પરમાર ને જન્મદિવસ ની શુભકામનાઓ પાઠવી છી.
રિપોર્ટ:- હિરેન ચૌહાણ બાબરા