રાજકોટ માં બાલભવનની દિવાલ પર માનનીય અટલ બિહારી વાજપાયીના જન્મદિવસ નીમીતે ચિત્રો દોરવામાં આવેલ.

રાજકોટ માં બાલભવનની દિવાલ પર માનનીય અટલ બિહારી વાજપાયીના જન્મદિવસ નીમીતે ચિત્રો દોરવામાં આવેલ.
રાજકોટ : ભારતના પુર્વ વડાપ્રધાન માનનીય અટલ બિહારી વાજપાયીના જન્મદિવસ નીમીતે રાજકોટ ચિત્રનગરી દ્વારા બાલભવન ની દિવાલ પર માનનીય અટલ બિહારી વાજપાયી ના ચિત્રો દોરવામાં આવેલ છે. જેની સ્થળ મુલાકાત લેતા મેયર ડૉ.પ્રદિપ.ડવ, સાંસદ રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, કમિશનર અમિત અરોરા, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિત તેમજ ચિત્રનગરી ના જીતુભાઈ ગોટેચા સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ચિત્રનગરી ના તમામ ચિત્રોકારોને પદાધિકારીઓ એ અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.