વીરપુર જલારામ બાપાના દર્શને જતા પદયાત્રીઓ નું સ્વાગત કરાયું

વીરપુર જલારામ બાપાના દર્શને જતા પદયાત્રીઓ નું સ્વાગત કરાયું
પગપાળા ચાલી ને વીરપુર જલારામ બાપા ના દરસન કરવા જાતાં વેરાવળ ના જલારામ ગ્રુપ ના મિત્ર મંડળ નું માળીયા ચોકડીએ
માળીયા ના જલારામ ગ્રુપ મિત્ર મંડળ ભવ્ય સ્વાગત કરાયું દર વર્ષ નો જેમ આ વર્ષે પણ વેરાવળ ના લોહાણા સમાજ ના જલારામ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા 65 જેટલા યુવાનો કડકડતી ઠંડી હોવા છતાં પગ પાળા ચાલી ને વીરપુર જલારામ બાપા ના દરસન કરવા જાય છે
આ ગ્રુપ વેરાવળ થી નીકળી ને આજે ગડોદર ચોકડી એ રણજીત ભાઈ પરમાર ના પેટ્રોલ પંપ ખાતે આવતા માળીયા હાટીના ના જલારામ ગ્રુપ ના મિત્ર મંડળ ના જિન્કા ભાઈ રુઘાણી ઘનશ્યામ કક્કડ દિનેશ ભાઈ રૂઘાની સહિત ના મિત્રો તેમજ દરબાર સમાજ ના રણજીત ભાઇ પરમાર
કોળી સમાજ ના વિનું ભાઈ ઋજા તલા. એ હાર તોરા કરી નાસ્તાઓ આપી ને અદકેરું ભવ્ય થી ભવ્ય સ્વાગત કરેલ હતું અને આ યાત્રાળુઓ ને ભાવ ભરી વિદાય આપી હતી સ્વર્ગસ્થ. મુનાભાઈ જોબન પૂત્રા ને યાદ કરીને મોન પડી ને શ્રદ્ધાંજલી આપી હતી
રિપોર્ટ : મહેશ કાનાબાર, માળીયા હાટીના.