લાઠી તાલુકા ભાજપ પરિવાર દ્વારા સ્વ પ્રધાન મંત્રી અટલબિહારી વાજપાઈ ને પુષ્પાજંલી અર્પણ કરતા અગ્રણી ઓ

લાઠી તાલુકા ભાજપ પરિવાર દ્વારા સ્વ પ્રધાન મંત્રી અટલબિહારી વાજપાઈ ને પુષ્પાજંલી અર્પણ કરતા અગ્રણી ઓ
લાઠી તાલુકા ભાજપ દ્વારા સ્વર્ગીય પ્રધાન મંત્રી શ્રી અટલબિહારી વાજપાઈજીની જન્મજયંતી પ્રસંગે સુશાસન દિને પુષ્પાંજલી આપી તેમના જીવન કવન ને યાદ કરી પુષ્પાજંલી અર્પણ કરતા લાઠી તાલુકા ભાજપ પરીવાર ના અગ્રણી ઓ
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા