પ્રમાણિકતા ની પ્રતિજ્ઞા લેતા ભુરખિયા ગ્રામ પંચાયત ના નવનિયુક્ત બિનહરીફ ચૂંટાયેલ સરપંચ

પ્રમાણિકતા ની પ્રતિજ્ઞા લેતા ભુરખિયા ગ્રામ પંચાયત ના નવનિયુક્ત બિનહરીફ ચૂંટાયેલ સરપંચ
Spread the love

પ્રમાણિકતા ની પ્રતિજ્ઞા લેતા ભુરખિયા ગ્રામ પંચાયત ના નવનિયુક્ત બિનહરીફ ચૂંટાયેલ સરપંચ બારડ સમસ્ત ગ્રામજનો ને ગૌરવ રાજ્ય ના પંચાયતી રાજ માટે પ્રેરણાત્મક પહેલ

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં ભુરખિયા ગ્રામ પંચાયત ના નવનિયુક્ત બિન હરીફ સરપંચ ની અનોખી પ્રતિજ્ઞા નામદાર ગુજરાત સરકાર ના કોઈપણ વિભાગ ની ગ્રાન્ટ નો પૂરેપૂરો જનહિતર્થે ઉપીયોગ કરીશ કરાવીશ ની શ્રી ભુરખિયા હનુમાનજી સમક્ષ પ્રતિજ્ઞા લેતા નવનિયુક્ત બિન હરીફ સરપંચ રમેશભાઈ બારડ વર્તમાન સમય માં જાહેર જીવન ની પડતી નૈતિક મૂલ્યો ધોવાણ જાહેર જીવન ને લોભ નો લૂણો લાગી ચૂકક્યો હોય તેવા સમયે ભુરખિયા ગ્રામ પંચાયત માં બિન હરીફ ચૂંટાયેલ નવનિયુક્ત સરપંચે સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી સમક્ષ વચનબદ્ધ પ્રતિજ્ઞા લીધી ગામ ની એકતા ભાતૃપ્રેમ ઉપર ભાર મુકતા ગ્રામ વિકાસ માં તન મન ધન થી સેવા કરીશ કોઈ પણ સરકારી ગ્રાન્ટ નો જનહિતર્થે ઉપીયોગ કરીશ કરાવીશ ના સોંગધ સાથે પંચાયત માં પ્રવેશ કર્યો જે સમસ્ત રાજ્ય ની પંચયતો માટે પ્રેરણાત્મક છે ગામડા ની પાયા ની લોકશાહી ને દેશ ના રાજકારણ સાથે સરખાવી દેતા કાવાદાવા થી પ્રવૃત પંચાયતી રાજ માં ચાલતી અનિષ્ટ પ્રવૃત્તિ ઓથી પર કંઈક અલગ અદાઝ માં સરપંચ ની આ પ્રતિજ્ઞા સોશ્યલ મીડિયા માં વાયરલ થઈ છે અને ખૂબ લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે મારુ ગામ મારો સરપંચ ગ્રામજનો ગૌરવ લઈ રહ્યા છે ભુરખિયા ના નવનિયુક્ત સરપંચ ના આ વચનબદ્ધ પ્રતિજ્ઞા સર્વત્ર લોકો ને સ્પર્શી ગઈ છે જાગૃત દેવસ્થાન શ્રી ભુરખિયા હનુમાનજી સમક્ષ રમેશભાઈ બારડે દાદા નો દીવો ઉપાડી એકપણ રૂપિયા નો ભ્રષ્ટાચાર કરીશ કરાવીશ નહિ તેવી પ્રતિજ્ઞા સમયે સમગ્ર ગ્રામજનો ની ઉપસ્થિતિ માં લેતા સમગ્ર ગ્રામજનો પણ સરપંચ ની પ્રમાણિત માટે ગૌરવ અનુભવી રહ્યા છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

IMG_20211225_181604.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!