ભૂદેવ કુટુંબ સેવા સમાજ અમરેલી દ્વારા તમામ નું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું

ભૂદેવ કુટુંબ સેવા સમાજ અમરેલી દ્વારા તમામ નું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું
Spread the love

જય પરશુરામ 🙏 મહાદેવ હર 🙏
સહર્ષ જણાવતા આનંદ થાય છે કે આજે અમરેલી ના આંગણે પરશુરામ મંદિરમાં ભૂદેવ કુટુંબ સેવા સમાજ અમરેલી.કર્મકાડ ચેરીટેબલ ટ્રસ્ટ સાથે સંકલન અને સહયોગ ની ભાવના થી.શ્રી ભગવતિ સેલ્સ કો.દ્વારા સ્પોનસર કરેલ મિટિંગ બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવી હતી.
આ મિટિંગમાં સંગઠન મજબૂત બનાવવા માટે.બ્રહ્મ સમાજ ના લોકો ને બિઝનેસ માટે.પરસ્પર પડતી મુશ્કેલીને દૂર કરવા.અને કર્મકાંડ કરનાર ભૂદેવો ને સહકાર સાથે સદ્ ભાવના વધે . પરસ્પર પરિચય પ્રેમ અને આદર એકતા વધે.એ વિષયો પર ચર્ચા કરવામાં આવી છે

IMG-20211227-WA0000.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!