નદી ઉત્સવના કાર્યક્રમ અન્વયે ઝાડેશ્વર ગાયત્રી મંદિરના તટ પર સફાઈ ઝુંબેશ કાર્યક્રમ યોજાયો

નદી ઉત્સવના કાર્યક્રમ અન્વયે ઝાડેશ્વર ગાયત્રી મંદિરના તટ પર સફાઈ ઝુંબેશ કાર્યક્રમ યોજાયો
“આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત નદી ઉત્સવના કાર્યક્રમ અન્વયે નર્મદા નદીના તટ ઉપર નદી કિનારે ઝાડેશ્વરના ગાયત્રી મંદિરના તટ પર સફાઇ ઝુંબેશનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયત ઝાડેશ્વરના સરપંચશ્રી, તમામ સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રી, નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભરૂચ જિલ્લાકક્ષા આઈઈસી, ભરૂચ ત.ક.મંત્રી શ્રી ઝાડેશ્વર, તાલુકાના એસબીએમ સ્ટાફ તથા ગામજનો મોટી સંખ્યામાં હાજર રહેલ હતા.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.