મોટા ઉજળા ગ્રામ પંચાયત ની નવી પેનલ આવ્યા બાદ આ બ્રિજ મન્જુર થતા લોકો માં ખુશી નો માહોલ

મોટા ઉજળા ગ્રામ પંચાયત ની નવી પેનલ આવ્યા બાદ આ બ્રિજ મન્જુર થતા લોકો માં ખુશી નો માહોલ
Spread the love

અમરેલી વડિયા
વડિયા તાલુકા ના મોટા ઉજળા ગામે માઇનોર બ્રિજ બનાવવા માટે ગ્રામ પંચાયત ની નવી પેનલ આવ્યા બાદ આ બ્રિજ મન્જુર થતા લોકો માં ખુશી નો માહોલ….

આ તકે ગ્રામજનો એ ગ્રામ પંચાયત ની પેનલ અને સરપંચ ને શુભેચ્છા ઓ પાઠવી હતી….

રિપોર્ટ રાજુ કારીયા વડીયા

IMG-20211227-WA0114-1.jpg IMG-20211227-WA0113-2.jpg IMG-20211227-WA0115-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!