દામનગર માર્કેટયાર્ડ ની ચૂંટણી યોજાય

દામનગર માર્કેટયાર્ડ ની ચૂંટણી યોજાય
Spread the love

દામનગર માર્કેટયાર્ડ ની ચૂંટણી યોજાય સતત પાંચમી ટર્મ બિનહરીફ ચેરમેન પદે ભગવાનભાઈ નારોલા વા ચેરમન પદે પ્રવીણભાઈ જાગાણી ચૂંટાઈ આવ્યા

દામનગર શહેર માં માર્કેટયાર્ડ ખાતે એ પી એમ સી ચૂંટણી યોજાય સતત પાંચ મી ટર્મ બિન હરીફ ચૂંટાઈ આવતા ભગવાનભાઈ નારોલા
દામનગર માર્કેટ યાર્ડ ની ચૂંટણી આજે જિલ્લા રજીસ્ટર ની અધ્યક્ષતા માં યોજાય હતી
જેમાં ખેડૂત વેપારી ઓની ઉપસ્થિતિ માં ચેરમેન તરીકે ભગવાનભાઈ નારોલા વા ચેરમેન તરીકે પ્રવીણભાઈ જાગાણી સર્વાનુમતે બિન હરીફ ચૂંટાઈ આવેલ ૧૦ મત ખેડૂતો ૪ મત વેપારી ૧ ખેતીવાડી અધિકારી લાઠી ૧ રજીસ્ટર એમ મળી કુલ ૧૬ નું મતદાન ધરાવતી સહકારી સંસ્થા માં સતત પાંચ ટર્મ થી બિન હરીફ ચૂંટાઈ આવતા ભગવાનભાઈ નારોલા ના પ્રમાણિક પ્રદર્શિત વહીવટ કુશળતા જોવા મળી હતી
દામનગર માર્કેટ યાર્ડ ની ચૂંટણી માં સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા હસમુખભાઈ કળથીયા
ઘનશ્યામભાઈ રાઠોડ શામજીભાઈ ભીગરાડીયા નીતિનભાઈ રાબડીયા નાગજીભાઈ માંગરોળિયા અરજણભાઈ નારોલા હર્ષદભાઈ પરમાર ડેરેયા સરફરાઝભાઈ પંકજભાઈ નારોલા ખેર શામજીભાઈ ભંડારીયા ડિરેક્ટરો ની ઉપસ્થિતિ માં સહકારી સંસ્થા ની ચૂંટણી યોજાય હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

IMG20211227123658.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!