મહેસાણા ના મરતોલી થી બેચરાજી સુધી ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા પદયાત્રા નીકળી

મહેસાણા ના મરતોલી થી બેચરાજી સુધી ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ૨૩ કિમિ પદયાત્રા નીકળી અમરેલી જિલ્લા ના અસંખ્ય અગ્રણી ઓની ઉપસ્થિતિ
મહેસાણા ના મરતોલી થી બેચરાજી સુધી ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ૨૩ કિમિ પદયાત્રા નીકળી
મહેસાણા ના મરતોલી ચેહર માતાજી ધામ થી બેચરાજી પદયાત્રા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના નેજા હેઠળ કરવામાં આવી હતી, જેમાં અલ્પેશ ઠાકોર પૂર્વ ધારસભ્ય અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ શ્રી નું શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ
આ કાર્યક્રમ માં સમગ્ર ગુજરાતનાં ઠાકોર સેના ના હોદેદારો હાજર રહ્યા હતાં જેમાં અમરેલી જિલ્લા પ્રમુખ શ્રી મથુરજી ઠાકોર, લાઠી તાલુકા પંચાયત સદસ્ય અને ઠાકોર સેના લાઠી તાલુકા પ્રમુખ ઠાકોર સંજયજી પરમાર તાલુકા ઉપપ્રમુખ ભરતજી મુજપરા અને ગ્રામીણ હોદેદારો હાજર રહ્યા હતાં
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા