વંથલી તાલુકાના સુખપુર ગામે આંગણવાડી કેન્દ્ર નું ખાત મુર્હુત કરવામાં આવ્યું

વંથલી તાલુકાના સુખપુર ગામે આંગણવાડી કેન્દ્ર નું ખાત મુર્હુત કરવામાં આવ્યું
ગામના નવા ચૂંટાયેલા સરપચ ની હાજરી માં ખાત મુરત કરવામાં આવ્યું હતું
વંથલી ના સુખપુર ગામમાં અગણવાડી કેન્દ્ર નું આજરોજ ખાત મુર્હુત કરવામાં. આવ્યુ હતુ સુખપુર ગામના સરપચ શ્રી તલાટી મંત્રી મુખ્ય સેવિકા તથા વંથલી આઇસીડીએસ અને બાળ વિકાસ યોજના અધિકારી શ્રી સહિત ગામના આગેવાનો હાજર રહ્યાં
રિપોર્ટ : રહીમ કારવાત
વંથલી