સુત્રાપાડા ખાતે ફોર્ટીફાઇડ ચોખાનો ઉપયોગ કરી વાદગી બનાવટ નિદર્શન કાર્યકર્મ યોજાયો

સુત્રાપાડા ખાતે ફોર્ટીફાઇડ ચોખાનો ઉપયોગ કરી વાદગી બનાવટ નિદર્શન કાર્યકર્મ યોજાયો
સુત્રાપાડા શિવસાગર પ્રાથમિક શાળા મુકામે ફોર્ટીફાઇડ ચોખાનો ઉપયોગ કરી વાદગી બનાવટ નિદર્શન કાર્યકર્મ યોજાયો હતો તેમાદિલીપભાઇ બારડ ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા મંત્રી, સુત્રાપાડા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ.હેરમાં સાહેબ ,કાળાભાઈ બારડ સુત્રાપાડા નગરપાલિકા સભ્ય,લખમણભાઈ બારડ, નાયબ મામલતદાર શ્રી ઓ,આગણવાડી બહેનો વર્કરબહેનો,અને વાલીઓ,બાળકો,શિક્ષકો,પ્રેન્સીપાલ શ્રી ઓ હાજર રહીયા હતા
રિપોર્ટ : પરેશ જાદવ