વિસાવદર ગૌવચર ની જમીન છૂટીકરાવવા માટે આત્મ વિલોપન ની ચીમકી ઉચ્ચાર તા વિસાવદર ના બે યુવાનો

વિસાવદર ગૌવચર ની જમીન છૂટીકરાવવા માટે આત્મ વિલોપન ની ચીમકી ઉચ્ચાર તા વિસાવદર ના બે યુવાનો
Spread the love

વિસાવદર ગૌવચર ની જમીન છૂટીકરાવવા માટે આત્મ વિલોપન ની ચીમકી ઉચ્ચાર તા વિસાવદર ના બે યુવાનો

વિસાવદર ના બે યુવાનો દ્વારા વહીવટી તંત્ર ની ઢીલી નીતિસામે આત્મ વિલોપન ની ચીમકી ઉંચારી છે વિગત વાર વાત કરીએતો વિસાવદર ના જયેશભાઇ મનછારામ દેવમુરારી દ્વારા વિસાવદર ના સર્વનમ્બર 280ની ગૌવચરની જમીનમાં અમુક લોકોએ પેસકદમી કરેલ હોય તેવા મતલબ ની એક અરજી તારીખ 16/03/2021નારોજ વિસાવદર મામલતદાર ને આપેલ હોય તે અરજીનો કોઈ પણ જાતનો નિર્ણય આવેલ નહીં ત્યાર પછી તારીખ 29/01/2021નારોજ લેન્ડ ગ્રેબીગ નીચે ફરિયાદ કરેલ તેમાં જૂનાગઢ કલેકટર દ્વારા સર્વનમ્બર 280ની જમીનમાં પેસ કદમી દુરકરાવવા નો જેતે અધિકારી ને હુકમ કરેલ ત્યાર બાદ વિસાવદર વહીવટી તંત્ર દ્વારા તારીખ 1/6/2021નારોજ ડી એલ આર વિભાગ ને જમીનની માપણી કરવાની અરજી કરેલ હોય તેમ છતાં આજ દિન સુધીમાં કોઈ માપણી થયેલ નહોય ત્યારે કલેકટર નો હુકમ પેસ કદમી દૂર કરવાનો હોય તેમ છતાં વિસાવદર પ્રાંત અધિકારી દ્વારા તારીખ 27/07/2021નારોજ કલમ 61મુજબ કેસ ચલાવીને તારીખ 28/09/2021ના રોજ હુકમ કરેલ કે સર્વનમ્બર 280મા પેસકદમી થયેલ છે તે પેસકદમી કરનાર ખેડૂત ના ખર્ચ દિવસ સાતમા પેસકદમી વારી જમીન ખાલી કરાવવા નો હુકમ હોવા છતાં આજદિન સુધીમાં વહીવટી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા તારીખ 29/12/2021નારોજ વિસાવદર ના જયેશ મનછારામ દેવમુરારી તેમજ અમિત હિંમતભાઈ કારિયા દ્વારા વિસાવદર મામલતદાર તેમજ પ્રાંત અધિકારી તેમજ જૂનાગઢ જૂનાગઢ જિલ્લા કલેકટર ને અરજી આપવામાં આવેલ છે કે સર્વનમ્બર 280મા જે પેસ કદમી થયેલ છે તે પેસકદમી તારીખ 17/01/2022સુધીમાં દૂર કરવામાં નહીં આવેતો વિસાવદર ના બન્ને યુવાનો દ્વારા આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉંચારી છે હવે જોવાનું તો એ રહ્યું કે શુ વિસાવદર વહીવટી તંત્ર તાલુકા મા જેજે જગ્યા ઉપર ગૌવચરની જમીન ઉપર થયેલ પેસ કદમી દૂર કરશેકે પછી પોતાની સ્તાની રૂરે આમ આદમીનો અવાજ દબાવી દેવામાં આવશે તે જોવાનું રહ્યું

રિપોર્ટ હરેશ મહેતા
ડી જૂનાગઢ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!