જોવો અંજારમાં સ્વચ્છ ભારતના નારાને કલંક લગાવતા દ્રશ્યો

જોવો અંજારમાં સ્વચ્છ ભારતના નારાને કલંક લગાવતા દ્રશ્યો
સ્વચ્છ અંજાર સ્વચ્છ ભારત ના નારા ને કલંક લગાવતું દૃશ્ય જોવા મળ્યું છે ,વોર્ડ નં ૧ ના કાઉન્સિલર શ્રીઓ તથા અંજાર નગર પાલિકા નું વિકાસ ખુલ્લી આંખે જોઈ રહ્યા છીએ અંજાર ના મતિયા નગર વોર્ડ નં ૧ માં આવેલ ધાર્મિક સ્થળ પાસે ગટર ના પાણીના ફુવારા ઊડી રહ્યા છે વારંવાર અરજી ઓ આપેલી છે છતાં કાઉન્સિલર શ્રી ઓ અને અંજાર નગર પાલિકા દ્વારા કોઈ પણ પ્રકાર ની ગટર ના પાણી નું નિકાલ કરવામાં આવે તેવી કામગીરી કરેલ નથી અને જ્યારે ચુંટણી સમયે આ સતાધારીઓ તરફ થી વિવિધ યોજના ઓ અને પ્રજા ને સ્વચ્છતા અને સુલભતા ના વચનો આપે છે પણ જ્યારે કામ કરી બતાવવાનો સમય આવે ત્યારે કોઈ દેખાતા પણ નથી આમ આ બગડેલી પરિસ્થિતિ નું જવાબદાર કોણ? જનતા જવાબ માંગે છે…….
રીપોર્ટ : ભારતી માખીજાણી કચ્છ