રાજુલા તાલુકાના ડોળીયા મા અનોખો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો

રાજુલા તાલુકાના ડોળીયા મા અનોખો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો
વિક્રમ સાખટ રાજુલા
ખરેખર આપણે સન્માન કરતા હોઈએ છીએ કે જે ચૂંટણીની અંદર જીત હાંસલ કરી હોય
પણ આ સન્માન સમારંભ કંઈક એવું હતું કે ચૂંટાયેલા દરેક વોર્ડના પ્રતિનિધિઓ સરપંચ શ્રી સુરીંગ ભાઈ પોપટ
ઉપસરપંચ શ્રી ધીરુભાઈ નકુમ તેમજ બાલુ ભાઈ નકુમ મધુભાઈ ઢોલા પ્રવિનભાઈ ચોહાણ સેલારભાઈ ભૂકણ (sb)જોરૂ ભાઈ પોપટ (ડેરી) દડુંભાઈ પોપટ મનુંભાઈ ઢોલા
વોર્ડના જીતેલા અને હારેલા દરેક પ્રતિનિધિઓનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને દરેક બોર્ડના સભ્યોને ફુલ હાર પહેરાવીને મોઢું મીઠું કરાવ્યું બધા જ ગામના વડીલો મિત્રો ભેગા થઈને ગામમાં એકતા રહે અને આપણા ગામનો વિકાસ કેવી રીતે શક્ય છે તે ચર્ચા પણ કરી અને હાર્દિક જેઠવા એ જણાવ્યું હતું કે ગામ પંચાયત ચૂંટણી તો દરેક પાંચ વર્ષે આવતી જ હોય છે પણ
દરેકે મતભેદ રાખવો પણ મનભેદ ન હોવો જોઈએ