અમરેલીમાં આજથી નજીવા દરે એર સેવાનો પ્રારંભ

અમરેલીમાં આજથી નજીવા દરે એર સેવાનો પ્રારંભ……
અમરેલીમાં આજથી નજીવા દરે એર સેવાનો પ્રારંભ……
સુરત – અમરેલી એર સેવાનો પ્રારંભ કરાવતા મહાનુભવો સવજીભાઈ ધોળકિયા ડો ભરતભાઈ કાનાબાર સહિત અસંખ્ય અગ્રણી ઓની ઉપસ્થિતિ માં એર સેવા ની પ્રથમ ફ્લાઇટ નવ મુકબધીર બાળકો એ મુસાફરી કરી
વેંચુરા કંપની અને ગુજરાત સરકારના સહયોગથી અમરેલી – સુરત નિયમિત એર સેવાનો પ્રારંભ
સુરતના જાણીતા ઉધોગપતિ સવજી ધોળકીયાના હસ્તે એર સેવાનો પ્રારંભ
પ્રથમ દિવસે મુકબધીર 9 બાળકોને હવાઈ સફર કરાવી
અત્યાર સુધી રૂપિયા 4800 ભાડું હતું.
હવેથી રૂપિયા 1999 ભાડું 1 મહિના સુધી રહેશે…..
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા