પાડરશીંગા ગ્રામ પંચાયત માં ચૂંટાયેલ પદા અધિકારી ઓની મુલાકાતે ધારાસભ્ય ઠુંમર સહિત ના અગ્રણી ઓ

પાડરશીંગા ગ્રામ પંચાયત માં ચૂંટાયેલ પદા અધિકારી ઓની મુલાકાતે ધારાસભ્ય ઠુંમર સહિત ના અગ્રણી ઓ
દામનગર ના પાડરશીંગા ગામે તાજેતર માં યોજાયેલ ગ્રામ પંચાયત માં ચૂંટાઈ આવેલ સરપંચ સદસ્યો ની મુલાકાતે પધારતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિત ના અગ્રણી ઓ નવનિયુકય પદા અધિકારી ઓ ઉપર ગ્રામજનો એ મુકેલ વિશ્વાસ બદલ ગ્રામજનો પ્રત્યે આભાર વ્યક્ત કરતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર અઢારે આલમ ને સાથે રાખી નાના એવા પાડરશીંગા ગામે ચૂંટાયેલ યુવા ટીમ ઉપર મતદારો એ મુકેલ ભરોસા માં યુવા અગ્રણી ખરા ઉતરશે ગામ માં પ્રાથમિક જરૂરીયાતો જનસુખાકારી અને સામાજિક સંવાદિતા સાથે કામકરતી ટીમ થી ખૂબ પ્રભાવિત થતા ધારાસભ્ય ઠુંમર લાઠી તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડીયા રામજીભાઈ ઈસામલિયા સહિત ના આગેવાનો એ નવનિયુક્ત પાડરશીંગા ગ્રામ પંચાયત માં ચૂંટાયેલ સરપંચ રણજીતભાઈ ખુમાણ વાલજીભાઈ ખેની રામજીભાઈ પોલરા પરેશભાઈ પોલરા કનુભાઈ શેખડા જયરાજભાઈ ખુમાણ કિરીટભાઈ ગજેરા જયેશભાઇ શાહ શલેશભાઈ શેખડા લખુભાઈ ખુમાણ કાળુભાઈ શેખડા જયસુખભાઈ જાગાણી હિમતભાઈ જાગાણી જોરૂભાઈ કામળિયા સહિત ની ટીમ ને અભિનંદન પાઠવી ગ્રામ પંચાયત દ્વારા લોકસુખાકારી ના કામો કરો તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા