જસદણ શહેર યુથ કોંગ્રેસની કારોબારી બેઠકનુ આયોજન કરવામાં આવ્યું

જસદણ શહેર યુથ કોંગ્રેસની કારોબારી બેઠકનુ આયોજન કરવામાં આવ્યું
Spread the love

રવિવાર ના રોજ જસદણ શહેર યુવા આગેવાન શ્રી ઉદયરાજભાઇ ધાધલ અને વિપુલભાઈ ઝાપડીયાની આગેવાની હેઠળ જસદણ શહેર યુથ કોંગ્રેસની કારોબારી બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું

આવનારી 2022 ની વિધાનસભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસને મજબુત કરવા અને ગરીબ, ખેડૂતો, મજૂર વર્ગ, વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા તેમજ મોંઘવારી, બેરોજગારી, કેન્દ્રની ભાજપ સરકારની જન વિરોધી નીતિઓ અને દિવસેને દિવસે વધી રહેલ કમરતોડ મોંઘવારી મુદ્દે યુથ કોંગ્રેસ જસદણ લડત આપશે*
*આજરોજ આ બેઠકમાં ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય શ્રી ભોળાભાઇ ગોહિલ, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ શ્રી અવસરભાઈ નાકિયા, જસદણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી સુરેશભાઈ ગીડા, વિછીયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી વિપુલભાઈ બાવળીયા, રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી અરવિંદભાઈ તલસાણીયા, રાજકોટ જીલ્લા ઉપપ્રમુખ શ્રી ધીરુભાઈ સાયાણી,જસદણ શહેર પ્રમુખ શ્રી સુરેશભાઈ સાયાણી, રાજકોટ જીલ્લા મહામંત્રી શ્રી જયેશભાઈ મિયાત્રા, રાજકોટ જિલ્લા માઇનોરીટી ડીપાર્ટમેન્ટ ચેરમેન બસીર ભાઈ પરમાર, પૂર્વ રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ શ્રી રણજીતભાઈ ગોહિલ, નિલેશભાઈ તોગડીયા, જસદણ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા શ્રી હરેશભાઈ ધાધલ, વલ્લભભાઈ ખાખરીયા, રવિભાઈ જીવાણી તેમજ જસદણ શહેરના તમામ સમાજના યુવાન કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ : પિયુશ વાજા જસદણ

IMG-20220103-WA0105-0.jpg IMG-20220103-WA0104-1.jpg IMG-20220103-WA0103-2.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!