મોરબી જિલ્લામાં કોરોના બેકાબૂ : ખાનગી શાળાની બાળકી સહિત આજના 12 કેસ

મોરબી જિલ્લામાં કોરોના બેકાબૂ : ખાનગી શાળાની બાળકી સહિત આજના 12 કેસ
Spread the love

જીલ્લામાં એકટીવ કેસોની સંખ્યા 39 પહોંચી

મોરબી જીલ્લામાં કોરોનાના પ્રતિદિન નવા કેસો નોંધાઈ રહ્યા હોય જેમાં આજે જીલ્લામાં કોરોના બોમ્બ ફૂટ્યો હોય અને મોરબી તેમજ માળિયા તાલુકામાં એક સાથે 12 કેસો નોંધાયા છે

મોરબી જીલ્લામાં આજે કોરોના વિસ્ફોટ જોવા મળ્યો હતો અને જીલ્લામાં નવા 12 કેસ નોંધાયા છે જેમાં મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૦1 અને શહેરી વિસ્તારમાં 10 નવા કેસ નોંધાયા છે તો માળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં નવો એક કેસ નોંધાયો છે નવા 12 કેસો સાથે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક 39 થયો છે
આજે જાહેર કરેલ 12 કેસ પૈકી 1 કેસ મોરબી શહેર ની જ્ઞાન વિહાર શાળા માં ધોરણ – 6 માં અભ્યાસ કરતી બાળકી નો છે. અન્ય 11 કેસ મોરબી તેમજ માળીયા તાલુકા ના અલગ અલગ વિસ્તારોમાં નોંધાયેલ છે.

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

18-27-20-MORBI-JILLA-PANCHAYAT-1.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!