આજે ગુજરાત રાજ્ય મહિલા સામખ્ય નો ૩૩ મો સ્થપના દિવસ ની ઉજવણી કરાશે.-

આજે ગુજરાત રાજ્ય મહિલા સામખ્ય નો ૩૩ મો સ્થપના દિવસ ની ઉજવણી કરાશે.-
૧૦ જાન્યુઆરી ગુજરાત રાજ્ય મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ નો ૩૩ મો સ્થાપના દિવસ ની ઉજવણી રાજ્ય ના ૨૩ જીલ્લા ૧૧૧ તાલુકા અને ૬૩૮૮ ગામો માં ૧,૭૪,૬૧૯ સંઘ ની સભ્ય મહિલાઓ જોડાયેલી છે. મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ દ્વારા નિરક્ષર મહિલાઓ અને કિશોરી ના શિક્ષણ સ્તર માં સહભાગી બની ઉચ્ચ શિક્ષણ મેળવે અને તમામ ક્ષેત્રમાં સ્થાન મેળવે તેવા ધ્ધેય સાથે કામ કરી રહ્યા છે. આ તકે ગુજરાત રાજ્ય નિયામક શ્રી અપેક્ષાબેન ભટ્ટ અને અમરેલી જીલ્લા સંકલન અધિકારી ઈલાબેન ગોસ્વામી દ્વારા મહિલા ઓને શુભેચ્છા પાઠવે છે ગુજરાત રાજ્ય ના છેવાડા ના ગામડાં ઓ સુધી મહિલા ઓને શિક્ષણ, કાયદાકીય માહિતી, મહિલા ઓને પગભર થવા માટે રોજગાર લક્ષી કાર્યક્રમો પણ યોજવામાં આવતા હોય છે
રિપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી