બગસરા ધારી ખાંભા ના લોકલાડીલા ધારાસભ્ય એ શુભેચ્છા મુલાકાત લીધી

બગસરા ધારી ખાંભા ના લોકલાડીલા ધારાસભ્ય શ્રી જે વી કાકડીયા સાહેબ આજરોજ બગસરા શહેર ભાજપ ના નવનિયુક્ત મોરચાઓના પ્રમુખ અને મહામંત્રી ઓ ને શુભેચ્છાઓ પાઠવવા માટે ખાસ શ્રી સ્વસ્તિક શરાફી સહકારી મંડળી લી. ના બિલ્ડીંગ મા મુલાકાત લીધી હતી.
જેમા બગસરા શહેર પ્રમુખ ધીરુભાઈ કોટડીયા, અમરેલી જિલ્લાના મંત્રી શ્રી મનોજ ભાઇ મહીડા,મહામંત્રી ભાવેશ મસરાણી, અશોકભાઈ પંડ્યા ,તાલુકા પંચાયત સદસ્ય અશ્વિનભાઇ કોરાટ, હસમુખ ભાઇ બાબરીયા યુવા મોરચાના પ્રમુખ નિરવ ગોંડલીયા,મહામંત્રી શિવમ જોશી, અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ ભીખુભાઇ સોલંકી, ગૌતમ ખીમસુરીયા, બક્ષીપંચ મોરચાના મહામંત્રી સુરેન્દ્ર ભાઇ બસીયા, કીશાન મોરચાના પ્રમુખ અતુલ ભાઇ ખૂંટ, મહામંત્રી ઘનશ્યામ હીરપરા, લઘુમતી મોરચાના પ્રમુખ ભીખુભાઇ મોગલ, મહામંત્રી યુનુસભાઇ શેખ , વગેરે કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા
તેમજ માનનીય ધારાસભ્ય શ્રી જે. વી કાકડીયા એ તમામ મોરચા ના પદાધિકારીઓ ને પુષ્પગુષ આપી શુભેચ્છાઓ પાઠવી અને તમામ હોદ્દેદારોને નાના મા નાના છેવાડાના માનવી ને સરકાર શ્રી ના તમામ યોજનાઓ નો લાભ મળે અને કામે લાગી જવા માટે હાકલ કરેલ હતી
રિપોર્ટ અશ્વિનભાઈ બાબરીયા અમરેલી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ માટે જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756