થરાદની સુજલામ સુફલામ કેનાલમાં ફરી પાણી છોડાતાં ખેડુતોમાં ખુશી

આવેદનપત્ર બાદ થરાદની સુજલામ સુફલામ કેનાલમાં ફરી પાણી છોડાતાં ખેડુતોમાં ખુશી
જો કે છેવાડે પાણી પહોંચે તે પૂર્વે બંધ થતી નહેર કેટલા દિવસ ચાલુ રહેછે તે જોવું રહ્યું
બનાસકાંઠાના સરહદી લાખણી,થરાદ પંથકમાંથી પસાર થતી કાચી સુજલામ સુફલામ નહેરમાં ફરીથી પાણી છોડવામાં આવ્યું છે. જે પાણી લાખણીથી થરાદ તાલુકાની સીમ તરફ જઈ રહ્યું છે. મોડે મોડે પણ છોડાયેલા પાણીને લઈને ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરવા પામી હતી.જો કે તે કેટલા દિવસ ટકે છે તેના પર નજર મંડરાવા પામી છે.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા (થરાદ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756