દાહોદની લીમડી પોલીસે વૈભવી કારમાંથી રૂ. 2.40 લાખના વિદેશી દારુ સાથે એક શખ્સને ઝડપી પાડયો, ત્રણ ફરાર

દારૂની હેરાફેરી: દાહોદની લીમડી પોલીસે વૈભવી કારમાંથી રૂ. 2.40 લાખના વિદેશી દારુ સાથે એક શખ્સને ઝડપી પાડયો, ત્રણ ફરાર
ગાડીમાં સવાર ત્રણ ઈસમો પોલીસને હાથતાળી આપી ફરાર થઈ ગયા લીમડી પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની લીમડી પોલીસે એક વૈભવી ગાડીમાંથી રૂ. 2 લાખ 40 હજાર 240ના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી છે. જ્યારે અન્ય ત્રણ શખ્સ ફરાર થઈ ગયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ :પ્રવિણ.ડી .માવી
દાહોદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756