કલા મહાકુંભ 2021-22માં ચીખલીની ઇટાલિયા સ્કૂલની સિદ્ધિ

કલા મહાકુંભ 2021-22માં ચીખલીની ઇટાલિયા સ્કૂલની સિદ્ધિ
Spread the love

કલા મહાકુંભ 2021-22માં ચીખલીની ઇટાલિયા સ્કૂલની સિદ્ધિ….

માંગરોલ, દેગડીયા :

કલા મહાકુંભ-2021-22 જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ એરૂ નવસારી ખાતે યોજવામાં આવી હતી.જેમાં ચીખલી તાલુકાની શ્રી દા એ ઇટાલિયા સાર્વજનિક હાઈસ્કૂલ ચીખલી ની વિદ્યાર્થીની હેત્વી ઠાકોરભાઈ પટેલે નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી શાળા તેમજ ચીખલી તાલુકાનું ગૌરવ વધાર્યું છે. શાળાના ઈન્ચાર્જ આચાર્યશ્રી ઉર્વીબેન દેસાઈ, સંસ્થાના ચેરમેનશ્રી ચેતન દેસાઇ , કારોબારી સભ્યશ્રીઓ તેમજ શાળા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે સાથે સાથે રાજ્ય કક્ષાએ પણ સિદ્ધિ પ્રાપ્ત કરી શાળા તેમજ જિલ્લાનું ગૌરવ વધારવા હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે…

રિપોર્ટ : નિલય ચૌહાણ દેગડીયા  માંગરોલ સુરત

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!