દામનગર ના ભાલવાવ ખાતે ઇ શ્રમિક યોજના થી ગ્રામજનો ને અવગત કરતા જનકભાઈ તળાવીયા

દામનગર ના ભાલવાવ ખાતે ઇ શ્રમિક યોજના થી ગ્રામજનો ને અવગત કરતા જનકભાઈ તળાવીયા
Spread the love

દામનગર ના ભાલવાવ ખાતે ઇ શ્રમિક યોજના થી ગ્રામજનો ને અવગત કરતા જનકભાઈ તળાવીયા

દામનગર ના ભાલવાવ ગામની શુભેચ્છા મુલાકાતે જનકભાઈ પી તળાવીયા એ સરકાર શ્રી ની ઇ શ્રમ કાર્ડ અંગે ગ્રામજનો ને વિસ્તૃત માહિતી આપી ભારત સરકાર ના શ્રમ વિભાગ તરફ થી બિન સંગઠિત શ્રમિકો ને મળતા લાભો થી અવગત કર્યા હતા આ તકે લાઠી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન નરેશભાઇ ડોંડા (માસ્તર) ભાલવાવ ગામનાં પૂર્વ સરપંચ નાગજીભાઇ માંગરોળીયા અન્ય આગેવાનો કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા તેમજ મુલાકાત દરમિયાન જનકભાઈ તળાવીયા એ સરકારશ્રી વિવિધ પ્રકારની યોજનાઓ ની માહિતી આપી યોજનાનો લાભ લેવા અનુરોધ કરાયો હતો

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220214-WA0038.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!