ઓમ ડેન્ટીલ કિલનીકના એમ.ડી. તથા સંચાલક ડો.તુષાર બોરાણીયાએ કલકતા ખાતે રાષ્ટ્રીય સેમિનારમાં વ્યાખ્યાન આપી ગૌરવ વધાર્યુ

ઓમ ડેન્ટીલ કિલનીકના એમ.ડી. તથા સંચાલક
ડો.તુષાર બોરાણીયાએ કલકતા ખાતે રાષ્ટ્રીય સેમિનારમાં વ્યાખ્યાન આપી ગૌરવ વધાર્યુ
અમરેલીના જાણીતા ડેન્ટીસ ડો.તુષાર બોરાણીયાએ ભકોસ્મેંટીક ડેન્ટીયસ્ટ્રી વિષય પર કલકતા ખાતે રાષ્ટ્રીય સેમિનારમાં વ્યાખ્યાન આપીને ભારતભરના તબીબોને તાલીમ આપી ભારતમાં અમરેલી તથા ગુજરાતનું ગૌરવ વધાર્યુ.
અમરેલીના સાલસ તથા સરળ સ્વભાવ ધરાવતા અને અમરેલી લીલીયા રોડ પર આવેલ ઓમ ડેન્ટલ કિલીનીકના સંચાલક તથા એમ.ડી.સન્માનિય ડો.તુષાર બોરાણીયાએ કલકતાના એન્ડોત હવેલી સોશ્યલ મિડિયા ગૃપ-આયોજિત રાષ્ટ્રીય સેમિનારમાં મુખ્ય વકતા તથા માર્ગદર્શક તરીકે ભકોસ્મેબટીક ડેન્ટીેસ્ટ્રી વિષય પર ભારત ભરના ડેન્ટીયસ્ટનને આંતરરાષ્ટ્રીય કક્ષાનું જ્ઞાન,માહીતી પ્રદાન કરતુ મનનીય વ્યાખ્યાષન આપીને ભારતભરમાં અમરેલી, સૌરાષ્ટ્ર તથા ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે તે બદલ જિલ્લાના સમગ્ર તબીબી આલમમાં ખૂશી પ્રસરી ગઈ છે.
કલકતાના બેન્કછવેટ હોલ ખાતે ઓમ ડેન્ટાલ કિલીનીકના એમ.ડી.તુષાર બોરાણીયા એ રાષ્ટ્રીય સેમિનારમાં ઉપસ્થિત ભારત ભરના તબીબોને કોસ્મેાટીક ડેન્ટીસ્ટ્રી માં વર્તમાન સમયે વિશ્વ ભરમાં ઉપયોગમાં લેવાતી અતિ-આધુનિક ટેકનોલોજી, સાધનો,સતર્કતા,માહિતી તથા જ્ઞાન આપીને પોતાના વ્યાખ્યાન ના માઘ્યેમથી ઉપસ્થિીત તબીબોને મંત્રમુગ્ધં કરી દીધા હતા, અત્રે ઉલ્લેખનીય છે કે ડો.તુષાર બોરાણીયા એક તબીબ ઉપરાંત સર્વોતમ વાઈલ્ડ-લાઈફ ફોટોગ્રાફર અને ઉતમ ચિત્રકાર પણ છે ત્યારે તાજેતરમાં કલકતા ખાતે અમરેલી તથા ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે ત્યારે બહોળો ચાહકવર્ગ ધરાવતા ડો.તુષાર બોરાણીયા પર સમગ્ર જિલ્લા માંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756